કરતૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરતૂક

નપુંસક લિંગ

  • 1

    કૃત્ય; કરણી.

  • 2

    વર્તણૂક; આચરણ (ન કરવા જેવું-ખરાબ).

મૂળ

सं. कर्तुत्व