ક્રેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રેન

પુંલિંગ

  • 1

    ભારે વજન ઉપાડવાનું (ઊંટની ડોક જેવું લાગતું) યંત્ર.

મૂળ

इं.