કરન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરન્ટ

પુંલિંગ

  • 1

    કરંટ; વીજળીનો પ્રવાહ.

મૂળ

इं.

કરન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરન્ટ

વિશેષણ

  • 1

    ચાલુ; જેમ કે, 'કરંટ ઍકાઉન્ટ'.