કરન્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરન્યાસ

પુંલિંગ

  • 1

    મંત્ર ભણીને કર આદિ વિભાગો ઉપર જુદા જુદા દેવનું સ્થાપન કરવું તે.

મૂળ

सं.