કરપટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરપટું

નપુંસક લિંગ

  • 1

    કરપટીનું ફળ.

કર્પટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્પટ

નપુંસક લિંગ

  • 1

    કાપડ; કપડું.

  • 2

    ચીથરું; જૂનો ગાભો.

મૂળ

सं.

કરપુટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરપુટ

પુંલિંગ

  • 1

    નમસ્કાર માટે હાથ જોડવા તે.

  • 2

    ખોબો.