કર્પર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્પર

નપુંસક લિંગ

  • 1

    ખોપરી.

  • 2

    કલેડું; ઠીબ; ઠીકરું.

મૂળ

सं.

કર્પૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્પૂર

નપુંસક લિંગ

  • 1

    કપૂર.

મૂળ

सं.