કરપલ્લવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરપલ્લવ

પુંલિંગ

 • 1

  પંજો; પહોંચો.

 • 2

  હાથરૂપી પલ્લવ.

 • 3

  કોમળ હાથ.

 • 4

  આંગળી.