કરપલ્લવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરપલ્લવી

સ્ત્રીલિંગ

  • 1

    હાથના-આંગળીઓના ચાળાથી વિચાર જણાવવા-સમજાવવાની વિદ્યા.

  • 2

    હાથનો ઈશારો-સંકેત.