કરપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    થોડું થોડું કરડવું, કાપવું કે કોરવું.

  • 2

    મરનારના પુણ્યાર્થે પહેલી ઉતરાણ ને દરોઆઠમે દાન આપવું.

    જુઓ કલપવું સ૰ક્રિ૰

મૂળ

सं. क्लृप्, प्रा. कप्प