કર્ફ્યુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ફ્યુ

પુંલિંગ

  • 1

    ઘર બહાર ન નીકળવા-જાહેર રસ્તાઓ પર ન આવવા ફરમાવતો એક પ્રકારનો હુકમ.

મૂળ

इं.