કરબદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરબદર

નપુંસક લિંગ

  • 1

    હાથમાં રહેલું બોર.

  • 2

    લાક્ષણિક તેવી સ્પષ્ટ સાક્ષાત્ વસ્તુ.