કરભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરભ

પુંલિંગ

 • 1

  હાથીનું બચ્ચું; નાનો-જુવાન હાથી.

 • 2

  કોણીથી કાંડા સુધીનો ભાગ.

 • 3

  હથેળીનો પાછલો ભાગ.

 • 4

  ઊંટ; ઊંટનું બચ્ચું.

 • 5

  હાથીની સૂંઢ.

 • 6

  લાક્ષણિક ઊંટની જેમ ઊંચે ડોકે ગાનાર.

મૂળ

सं.