કર્મકાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મકાંડ

નપુંસક લિંગ

  • 1

    ધર્મક્રિયાઓ અને ધર્મકર્મોને લગતો વેદનો ભાગ.

  • 2

    એમાં બતાવેલી ધાર્મિક ક્રિયાઓ અને કર્મો.