કર્મકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મકાર

પુંલિંગ

 • 1

  કામ કરનાર; કાર્યકર્તા.

 • 2

  મજૂર.

 • 3

  કારીગર.

 • 4

  લુહાર.

 • 5

  બળદ.