ગુજરાતી

માં કરમજની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરમજ1કર્મજ2

કરમજ1

 • 1

  કિરમજ; એક જાતનો કીડો.

 • 2

  એમાંથી નીકળતો કિરમજ-રાતો રંગ અને દવા.

ગુજરાતી

માં કરમજની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરમજ1કર્મજ2

કર્મજ2

વિશેષણ

 • 1

  કર્મમાંથી નીપજેલું.

પુંલિંગ

 • 1

  કળિયુગ.

 • 2

  વડ.