કર્મધારય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મધારય

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    જે તત્પુરુષ સમાસમાં બન્ને પદો સમાનાધિકરણ હોય તે સમાસ. ઉદા૰ મહારાજા.