કર્મેન્દ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મેન્દ્રિય

સ્ત્રીલિંગ

  • 1

    સ્થૂળ કામો કરવાની ઇંદ્રિય.

    જુઓ 'ઇંદ્રિય' માં

મૂળ

सं.