કર્મનિષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મનિષ્ઠ

વિશેષણ

  • 1

    કર્મકાંડમાં આસ્થાવાળું-ચુસ્ત.

  • 2

    કર્તવ્યપરાયણ.