કરમબક્ષિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરમબક્ષિસ

સ્ત્રીલિંગ

  • 1

    ભાગ્યશાળીપણું.

  • 2

    ક્ષમાશીલતા; રહેમિયત.

  • 3

    સખાવત; ઉદારતા.