કૅરમબોર્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅરમબોર્ડ

નપુંસક લિંગ

  • 1

    કેરમ રમવા માટેનું ખાસ પાટિયું.

  • 2

    ચાર કાણાંવાળું લાકડાનું ચોરસ બોર્ડ.

મૂળ

इं.