કર્મમાર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મમાર્ગ

પુંલિંગ

  • 1

    કર્તવ્યકર્મથી અથવા કર્મકાંડને અનુસરવાથી મોક્ષ મેળવવાનો માર્ગ.