કરમળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરમળો

પુંલિંગ

  • 1

    સાથવો; કુલેર.

  • 2

    કરમો; દહીં તથા જીરુંમીઠું નાખેલો ભાત કે તેનું માતાનું નૈવેદ્ય.

મૂળ

सं. कर+मिल्?