કર્મવ્યતિહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મવ્યતિહાર

પુંલિંગ

  • 1

    ક્રિયાનું સામસામે થવું તે.

  • 2

    વ્યાકર​ણ
    સમાસની એક જાત. ઉદા૰ મુક્કામુક્કી.