ક્રમશઃ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રમશઃ

અવ્યય

  • 1

    નિયત ક્રમ પ્રમાણે; એક પછી એક.

  • 2

    ક્રમે ક્રમે; હપતેથી.