ક્રમાગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રમાગત

વિશેષણ

  • 1

    વંશ પરંપરા પ્રમાણે ઊતરી આવેલું અથવા મળેલું.

મૂળ

+આગત