કર્માંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્માંતર

નપુંસક લિંગ

  • 1

    શુભ કારજમાં અને ખાસ કરીને અઘરણીમાં વિધિયુક્ત જે કર્મ ગોર કરાવે છે તે.

  • 2

    બીજું કામ.

  • 3

    યજ્ઞાદિ ધર્મવિધિ બંધ હોય ત્યારનો નવરાશનો વખત.

મૂળ

+અંતર