કરમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરમાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચીમળાવું; વિલાવું.

મૂળ

सं. कु+म्लान? हिं. कुम्हलाना, म. करमणें