કર્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્મી

વિશેષણ

  • 1

    નસીબદાર.

  • 2

    ઉદ્યોગી.

મૂળ

सं.

કરમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરમી

વિશેષણ

  • 1

    નસીબદાર.

  • 2

    ધનાઢ્ય.