કરમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરમો

પુંલિંગ

  • 1

    દહીં તથા જીરુંમીઠું નાખેલો ભાત કે તેનું માતાનું નૈવેદ્ય.

મૂળ

सं. करम्म