કરમોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરમોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મરડવું; લચકાવવું.

  • 2

    કરમોંવવું; સહેજ પલાળવું.

મૂળ

કર+મોડવું