ક્રય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રય

પુંલિંગ

  • 1

    ખરીદવું તે; ખરીદી.

મૂળ

सं.

કરૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરૈયું

નપુંસક લિંગ

  • 1

    સોનીનું એક હથિયાર.

કરૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરૈયું

નપુંસક લિંગ

  • 1

    મોભારાની બંનેમાંની કોઈપણ એક બાજુના કરાનું ઢાળપડતું ચણતર.

મૂળ

'કરો' ઉપરથી