કુરર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુરર

પુંલિંગ

  • 1

    એક પંખી; ટિટોડો.

મૂળ

सं.

ક્રૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૂર

વિશેષણ

  • 1

    નિર્દય.

મૂળ

सं.