કરવતિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરવતિયો

પુંલિંગ

  • 1

    કરવતથી કામ કરનારો; વહેરણિયો.