કરવતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરવતી

સ્ત્રીલિંગ

  • 1

    નાનું કરવત.

  • 2

    સોનીનું એક ઓજાર.

  • 3

    એક જાતની ઘોડાગાડી.