કરવત મુકાવવું (કાશીમાં) ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરવત મુકાવવું (કાશીમાં)

  • 1

    બીજા જન્મમાં ઇચ્છેલું પ્રાપ્ત કરવા, કરવત વડે શરીર વહેરાવીને પ્રાણત્યાગ કરવો.