કરવરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરવરું

વિશેષણ

  • 1

    ઓછા પાકવાળું (વર્ષ).

કરવરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરવરું

નપુંસક લિંગ

  • 1

    ખરડિયું; નાનો દુકાળ.

કરુવરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરુવરુ

અવ્યય

  • 1

    ફટફટ કરવું તે.