કર્ષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ષણ

નપુંસક લિંગ

  • 1

    ખેડ; ખેતી.

  • 2

    ખેંચતાણ.

  • 3

    આકર્ષણ.

મૂળ

सं.