કર્ષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ષી

વિશેષણ

  • 1

    ખેંચનારું (સમાસમાં અંતે).

પુંલિંગ

  • 1

    ખેડૂત.

મૂળ

सं.