કરસડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરસડું

નપુંસક લિંગ

  • 1

    કણસલુ; ડૂંડું; કણસું.

ક્રુસેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રુસેડ

સ્ત્રીલિંગ

  • 1

    ક્રૉસ ખાતરનું ધર્મયુદ્ધ.

  • 2

    ધર્મયુદ્ધ; જેહાદ.

મૂળ

इं.