કરસંપુટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરસંપુટ

પુંલિંગ

 • 1

  કરપુટ; નમસ્કાર માટે હાથ જોડવા તે.

 • 2

  ખોબો.

 • 3

  વચ્ચે પોલાણ રહે એમ હાથ ઉપર હાથ રાખવો તે.

નપુંસક લિંગ

 • 1

  કરપુટ; નમસ્કાર માટે હાથ જોડવા તે.

 • 2

  ખોબો.

 • 3

  વચ્ચે પોલાણ રહે એમ હાથ ઉપર હાથ રાખવો તે.