કરસફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરસફ

સ્ત્રીલિંગ

  • 1

    શાહીના ખડિયાનો ડૂચો-દાટો.

  • 2

    ચીથરું.

મૂળ

अ. कृर्सफ