ક્રૂસિફિક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૂસિફિક્સ

પુંલિંગ

  • 1

    ક્રૉસ પરની ક્રાઈસ્ટની મૂર્તિ.

મૂળ

इं.