કરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરા

પુંલિંગ બહુવયન​

  • 1

    આકાશમાંથી પડતા કુદરતી બરફના કકડા.

મૂળ

सं. कर, oक. प्रा. करआ