કરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાઈ

પુંલિંગ

  • 1

    કરવતિયો.

સ્ત્રીલિંગ

  • 1

    કાઠિયાવાડી ખોદવાની કોશ.

  • 2

    પરાઈ.

મૂળ

'કરવત' ઉપરથી; हिं. करांती