ગુજરાતી

માં કરાડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરાડો1કરાડો2

કરાડો1

પુંલિંગ

 • 1

  કુહાડી.

ગુજરાતી

માં કરાડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરાડો1કરાડો2

કરાડો2

પુંલિંગ

 • 1

  કરાડ; ખડક.

 • 2

  ઊંડા ખાડાની ઊભી કોર; ભેખડ.

 • 3

  જે આડા લાકડા ઉપર વહેરવાનું લાકડું મુકાય છે તે.