કરાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાણી

પુંલિંગ

  • 1

    વહાણનો નિરીક્ષક; વહાણનો કારકુન કે ભંડારી.

મૂળ

સરખાવો म. करानी

વિશેષણ

  • 1

    કરતું કારવતું; કરી જાણે એવું; કરવૈયો.