ક્રાંતદર્શી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રાંતદર્શી

વિશેષણ

  • 1

    અતીત; અનાગત તથા સૂક્ષ્મ પદાર્થ જોઈ શકનારું.

  • 2

    વસ્તુનું રહસ્ય જોઈ શકનારું.

  • 3

    સર્વજ્ઞ.