ક્રાંતદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રાંતદૃષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    અતીત, અનાગત તથા સૂક્ષ્મ પદાર્થને જોઈ શકવું તે.

  • 2

    વસ્તુનું રહસ્ય જાણી શકવું તે.

  • 3

    સર્વજ્ઞતા.