ક્રાંતિવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રાંતિવૃત્ત

નપુંસક લિંગ

  • 1

    સૂર્યની ગતિથી જે ગોળાકાર રેખા ખગોળમાં થતી કલ્પાય છે તે; સૂર્યમાર્ગ.