કરાફાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરાફાત

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી જબરું; ચમત્કારી.

મૂળ

સર૰ अ. करामात